Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ મુસાફિર અગનપંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ મુસાફિર અગનપંખ મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? શેરડી કપાસ ગુલાબ જુવાર શેરડી કપાસ ગુલાબ જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar When Amitabh returned to the cinema much water ___ been flowed. did had has have did had has have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આશીર્વાદ આર્શીવાદ આશીવાર્દ આશીરવાદ આશીર્વાદ આર્શીવાદ આશીવાર્દ આશીરવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 8 6 3 5 8 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP