Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? હોશિયાર કાર્યકુશળ આળસુ પાવરધો હોશિયાર કાર્યકુશળ આળસુ પાવરધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? દ્વિગુ બહુવ્રીહિ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહિ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 7, 14, 49 2, 11, 4, 21 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 7, 14, 49 2, 11, 4, 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar I ___ in time. expected was expected is expected am expecting expected was expected is expected am expecting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારત રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP