Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? સરસ્વતી યમુના બ્રહ્મપુત્રા ગંગા સરસ્વતી યમુના બ્રહ્મપુત્રા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ગવાસ્કર શ્રીસંત તેંડુલકર ધોની ગવાસ્કર શ્રીસંત તેંડુલકર ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? જુવાર કપાસ ગુલાબ શેરડી જુવાર કપાસ ગુલાબ શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ? રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ક.મા.મુનશી બ.ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ક.મા.મુનશી બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar માણસના શરીરમાં હાડકાં કેટલાં હોય છે ? 321 123 312 213 321 123 312 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP