ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? કરજણ નર્મદા મહી તાપી કરજણ નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુઇગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? તાપી બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા તાપી બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? આજી ભોગાવો મોજ ભાદર આજી ભોગાવો મોજ ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમરકંટક માંથી કઈ નદી નીકળે છે ? મહી નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP