Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' અરુણચિત્ર યાદવાસ્થળી ચાંચિયાગીરી ઉચ્છેદક અરુણચિત્ર યાદવાસ્થળી ચાંચિયાગીરી ઉચ્છેદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા રાજકોટ અમદાવાદ જૂનાગઢ વડોદરા રાજકોટ અમદાવાદ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. ક્લાસમાં આવી હોશિયાર છે ક્લાસમાં આવી હોશિયાર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 44/31 20/46 34/31 44/56 44/31 20/46 34/31 44/56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 2, 3, 1, 4 2, 4, 1, 3 1, 3, 2, 4 1, 4, 2, 3 2, 3, 1, 4 2, 4, 1, 3 1, 3, 2, 4 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક મીઠાશ કડવાશ તર્ક રસ મીઠાશ કડવાશ તર્ક રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP