Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર આશાવાદી નાસ્તિક આસ્તિક અંધશ્રદ્ધાળુ આશાવાદી નાસ્તિક આસ્તિક અંધશ્રદ્ધાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? કૂષાણ મૌર્ય ગુપ્ત મોગલ કૂષાણ મૌર્ય ગુપ્ત મોગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો - સમ્ + કર સકંર શાકંર સંકર સમકર સકંર શાકંર સંકર સમકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહંમદઅલી ઝીણા હસનખાન આગાખાન હમીદખાન મહંમદઅલી ઝીણા હસનખાન આગાખાન હમીદખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP