Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. નેતા અવશ્ય પધારશે આપણા નેતા અવશ્ય પધારશે આપણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 16,000 રૂપિયા 18,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 રૂપિયા 18,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? કોબાલ્ટ ઓસ્મિયમ સોનું નિકલ કોબાલ્ટ ઓસ્મિયમ સોનું નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? મળેલા જીવ કાવ્યમંગલા વિશ્વશાંતિ કડવી વાણી મળેલા જીવ કાવ્યમંગલા વિશ્વશાંતિ કડવી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. મધ્યમપદલોપી અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર આશાવાદી અંધશ્રદ્ધાળુ નાસ્તિક આસ્તિક આશાવાદી અંધશ્રદ્ધાળુ નાસ્તિક આસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP