Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે ? મહારાજા મૃગજળ રીતરિવાજ આશ્રયસ્થાન મહારાજા મૃગજળ રીતરિવાજ આશ્રયસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District She ___ her hair last week. cuted cutted will cut cut cuted cutted will cut cut ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સોમદેવ દેવવર્મનનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ? સાહિત્ય સિનેમા ખેલકૂદ ચિકિત્સા સાહિત્ય સિનેમા ખેલકૂદ ચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? હસનખાન આગાખાન મહંમદઅલી ઝીણા હમીદખાન હસનખાન આગાખાન મહંમદઅલી ઝીણા હમીદખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે ? બૌદ્વ ઈસ્લામ હિન્દુ જૈન બૌદ્વ ઈસ્લામ હિન્દુ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક મીઠાશ તર્ક રસ કડવાશ મીઠાશ તર્ક રસ કડવાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP