Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ? દહેજ કંડલા સુરત મુંદ્રા દહેજ કંડલા સુરત મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 36 18 34 32 36 18 34 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પુના કરાર કયા વર્ષે થયો હતો ? 1932 1930 1935 1947 1932 1930 1935 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. લાગે કરી જાણે કુદરત લાગે કરી જાણે કુદરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ત્રણ પાંચ ચાર એક ત્રણ પાંચ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 45 kmph 67.5 kmph 60 kmph 65 kmph 45 kmph 67.5 kmph 60 kmph 65 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP