વિશ્વની ભૂગોળ (Geography of the world)
યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ?

ડેટ્રોઇટ
શિકાગો
ન્યૂજર્સી
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
કયો મહાસાગર સૌથી વિશાળ છે ?

હિંદ મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
પ્રશાંત મહાસાગર
અરબ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP