Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'કૂચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? આંધ્રપ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે રતિલાલલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ અતિશયોક્તિ વ્યતિરેક ઉપમા શ્લેષ અતિશયોક્તિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 151 121 141 131 151 121 141 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP