Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? જાતિવાચક દ્રવ્વવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્વવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કાનમ કચ્છ સૌરાષ્ટ્ર ચરોતર કાનમ કચ્છ સૌરાષ્ટ્ર ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌરસ્ત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌરસ્ત્ય પૌર્વાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. અરમ્ય સુરમ્ય રૌદ્ર, અરમ્ય બીભત્સ અરમ્ય સુરમ્ય રૌદ્ર, અરમ્ય બીભત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. અવ્યયી બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ અવ્યયી બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP