Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નુકશાન કરવું ઝઘડો કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો નુકશાન કરવું ઝઘડો કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નરસિંહ રાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહ રાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? પાટણ સુરેન્દ્રનગર મહેસાણા ભરૂચ પાટણ સુરેન્દ્રનગર મહેસાણા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બેંગોલ ગેઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? મેક્સમૂલર કિનલોક ફાર્બસ સર એલેક્ઝાન્ડર જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર કિનલોક ફાર્બસ સર એલેક્ઝાન્ડર જેમ્સ ઓગસ્ટસ હિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? નવમી દસમી સાતમી આઠમી નવમી દસમી સાતમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP