Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 70 65 50 60 70 65 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'મારી આંખે કંકુના સૂરજ.....' કાવ્યા કયા કવિનું છે ? ઉમાશંકર જોશી રમેશ પારેખ સ્નેહરશ્મિ રાવજી પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ સ્નેહરશ્મિ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? નાન્યતર જાતિ આપેલ પૈકી એક પણ નહીં સ્ત્રી પુરુષ નાન્યતર જાતિ આપેલ પૈકી એક પણ નહીં સ્ત્રી પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ? સુરત કોલકત્તા અમદાવાદ મુંબઈ સુરત કોલકત્તા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District '“સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતી સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP