Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District અખંડ ભારતના ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજપોગાલાચાર્ય માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજપોગાલાચાર્ય માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? ખરબચડા બહિર્ગોળ અંતર્ગોળ સપાટ ખરબચડા બહિર્ગોળ અંતર્ગોળ સપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. માય ડીયર જયુ જયેન્દ્ર શેખડીવાળા સેહેની ઘનશ્યામ માય ડીયર જયુ જયેન્દ્ર શેખડીવાળા સેહેની ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે ? πD πR 2π 3π πD πR 2π 3π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સિંધુ જળસંધિ મુજબ ભારત સિંધુ નદીનો કેટલા ટકા પાણી નો ઉપયોગ કરી શકે છે ? 18 25 22 20 18 25 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? તાર્દર્થ્ય કેળવણી પરબ કુમાર તાર્દર્થ્ય કેળવણી પરબ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP