Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? નાથાલાલ દવે મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 8 2 1 0.5 8 2 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અત્ય + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અતી + અન્ત અત્ય + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અતી + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષટ્કોણ ષટ્ટકોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ષટ્ટકોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 29-09-1757 25-07-1757 23-06-1757 27-08-1757 29-09-1757 25-07-1757 23-06-1757 27-08-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP