Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? ભાવના સફળતા વિશ્વાસ ઈચ્છા ભાવના સફળતા વિશ્વાસ ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (a, b) નો ગુ.સા.અ. 18 છે, તો લ.સા.અ. ___ શક્ય નથી. 36 72 48 108 36 72 48 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? ઈન્ડોનેશિયા સ્પેન સ્વીડન નોર્વે ઈન્ડોનેશિયા સ્પેન સ્વીડન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 62,000 ₹ 16,500 ₹ 33,000 ₹ 1,100 ₹ 62,000 ₹ 16,500 ₹ 33,000 ₹ 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચુનીલાલ ભગત ચીનુભાઈ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? નેપાનગર ભોપાલ ઈન્દોર દેવાસ નેપાનગર ભોપાલ ઈન્દોર દેવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP