Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'કાકા સાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ઈ.સ. 1857 માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

કોલકાતા, દિલ્હી, મુંબઈ
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP