Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ?

સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડાં
એક શિકારી પક્ષી
વેવાઈ પક્ષના લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ECS નું પૂરું નામ જણાવો.

ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ?

આર. સુભાષ રેડ્ડી
જયંત પટેલ
પી. કે. તનેજા
એસ. અપર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP