Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ડૉ. ભગવાન દાસ
ડૉ. એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ –પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?

કવિ નર્મદ
ભોગીલાલ ગાંધી
રાવજી પટેલ
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ફ્રેન્ચ ઓપન - 2016 (ટેનીસ)ની વિમેન્સ સિંગલ્સમાં કોણ વિજેતા થયું હતું ?

સેરેના વિલિયમ્સ
લૂસી રોક્કા
ગર્બાઈન મુગુરૂઝા
એન્જેલિક કર્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP