કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ? અનુરાધા પોંડવાલ વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી ઐશ્વર્યા મજમુદાર અનુરાધા પોંડવાલ વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી ઐશ્વર્યા મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી અમિતાભ બચ્ચન શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન કિરણ રિજુજીએ તાજેતરમાં જાહેરાત કર્યા મુજબ આખા દેશમાં કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્રો શરૂ કરવામાં આવશે ? 100 1000 1 લાખ 10000 100 1000 1 લાખ 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં ત્રાટકેલા 'નિવાર' વાવાઝોડાનું નામકરણ કયા દેશે કર્યું? ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં રેડિયો ડર્બિને સૌરમંડળની બહારથી રેડિયો સિગ્નલ પહેલી વખત શોધી કાઢયો છે ? રશિયા આમાંથી કોઈ નહિ જાપાન નેધરલેન્ડ્ઝ રશિયા આમાંથી કોઈ નહિ જાપાન નેધરલેન્ડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લીવર કેન્સર સોરાયસિસના વાઇરસ હિપેટાઇસિસ સી વાઇરસની ઓળખ બદલ કયા વૈજ્ઞાનિક /વૈજ્ઞાનિકોને તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ? હાર્વે એલ્ટર ચાર્લ્સ રાઈસ માઈકલ હ્યુટન આપેલ તમામ હાર્વે એલ્ટર ચાર્લ્સ રાઈસ માઈકલ હ્યુટન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP