સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ?

સંમેય સંખ્યાઓ
પ્રાકૃતિક સંખ્યાઓ
પૂર્ણાંક સંખ્યાઓ
અસંમેય સંખ્યાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ?

39 સેકન્ડ
30 સેકન્ડ
45 સેકન્ડ
27 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP