Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1813 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1813 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? નાન્યતર જાતિ સ્ત્રી આપેલ પૈકી એક પણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી આપેલ પૈકી એક પણ નહીં પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? મુનશી રા.વિ. પાઠક કાકાસાહેબ ગાંધીજી મુનશી રા.વિ. પાઠક કાકાસાહેબ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહ રાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી દર્શક ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી દર્શક ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 16/81 8/27 4/9 2/3 16/81 8/27 4/9 2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP