બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ? ગોલ્ગીકાય કોષકેન્દ્ર રંગસૂત્રો તારાકેન્દ્ર ગોલ્ગીકાય કોષકેન્દ્ર રંગસૂત્રો તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે. પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ? કોલેજન સ્ક્લેરોપ્રોટીન ક્લોરોફિલ RuBisCO કોલેજન સ્ક્લેરોપ્રોટીન ક્લોરોફિલ RuBisCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પોલિપેપ્ટાઈડ એટલે, ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા. ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા. ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા, ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા. ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા. ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા. ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા, ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ? મૃત્યુ ચયાપચય અનુકૂલન ભિન્નતા મૃત્યુ ચયાપચય અનુકૂલન ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP