Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા તોટક પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? ગંગા સતલુજ કૃષ્ણા નર્મદા ગંગા સતલુજ કૃષ્ણા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? સત્ય અર્ધસત્ય કોઈ નહિ અસત્ય સત્ય અર્ધસત્ય કોઈ નહિ અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1931 માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1932 માર્ચ-1931 માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. બાલ ગંગાધર તિલક મદનલાલ ઘીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મદનલાલ ઘીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP