Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા પ્રભાતિયા છપ્પા પધવાર્તા ગરબા પ્રભાતિયા છપ્પા પધવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1853 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 10 6 9 15 10 6 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અર્ધસત્ય કોઈ નહિ અસત્ય સત્ય અર્ધસત્ય કોઈ નહિ અસત્ય સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ___ do you visit the library in a week ? How much How long How far How often How much How long How far How often ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP