Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ ખરબચડા અંતર્ગોળ સપાટ બહિર્ગોળ ખરબચડા અંતર્ગોળ સપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામયોગી અનોઞ નામ અનુગ અને નામયોગી નામયોગી અનોઞ નામ અનુગ અને નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા દર્શક ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? કે. આર. કામા ભિખાઈજી કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી કે. આર. કામા ભિખાઈજી કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 2 4 10 14 2 4 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કેળવણી પરબ કુમાર તાર્દર્થ્ય કેળવણી પરબ કુમાર તાર્દર્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP