Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? પાટણ સુરેન્દ્રનગર મહેસાણા ભરૂચ પાટણ સુરેન્દ્રનગર મહેસાણા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1929 માર્ચ-1932 માર્ચ-1930 માર્ચ-1931 માર્ચ-1929 માર્ચ-1932 માર્ચ-1930 માર્ચ-1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ___ dogs seldom bite. Barking Barked Bark Having barked Barking Barked Bark Having barked ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1655 1355 1755 1096 1655 1355 1755 1096 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અસત્ય કોઈ નહિ સત્ય અર્ધસત્ય અસત્ય કોઈ નહિ સત્ય અર્ધસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP