Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ?

બહેરામજી મલબારી
દાદાભાઈ નવરોજી
કે. આર. કામા
ભિખાઈજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
સવાઈ ગુજરાતી
લલિત નિબંધકાર
સવાયા સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP