Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ કૃદંત અનુગ નિપાત વિશેષણ કૃદંત અનુગ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 70 50 65 60 70 50 65 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો મૂળભૂત ફરજો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? તાર્દર્થ્ય કેળવણી પરબ કુમાર તાર્દર્થ્ય કેળવણી પરબ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ___ soothing that lady, the policeman scolded her. Instead of With a view to As Inspire of Instead of With a view to As Inspire of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ અંતર્ગોળ ખરબચડા બહિર્ગોળ સપાટ અંતર્ગોળ ખરબચડા બહિર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP