બાયોલોજી (Biology) માર્કેન્શિયા અને માર્સિલિયાનો સમાવેશ અનુક્રમે શેમાં થાય છે ? ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી દ્વિઅંગી, ત્રિઅંગી એકદળી, દ્વિદળી ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી દ્વિઅંગી, ત્રિઅંગી એકદળી, દ્વિદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે ? 80 s અને 70 s 70 s અને 80 s 60 s અને 40 s 50 s અને 30 s 80 s અને 70 s 70 s અને 80 s 60 s અને 40 s 50 s અને 30 s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ? પલિધબીજાણુ અંચલબીજાણુ ચલબીજાણુ ચલબીજાણુ અને અંચલબીજાણુ પલિધબીજાણુ અંચલબીજાણુ ચલબીજાણુ ચલબીજાણુ અને અંચલબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ? સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ? ગ્લાયકોજન સુક્રોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ ગ્લાયકોજન સુક્રોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ? ગ્લાયકોજન તૈલીબિંદુઓ આપેલ તમામ પ્રાણીજ સ્ટાર્ચ ગ્લાયકોજન તૈલીબિંદુઓ આપેલ તમામ પ્રાણીજ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP