Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? મોટોરોલા સેમસંગ નોકિયા એપલ મોટોરોલા સેમસંગ નોકિયા એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District Hardly had I got up ___ she came. when than then while when than then while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' શિખરિેણી દોહરો ચોપાઈ અનુષ્ટુપ શિખરિેણી દોહરો ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે? મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? પોરબંદર ઉકાઈ ઓખા ધુવારણ પોરબંદર ઉકાઈ ઓખા ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP