Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?

તીર્થ ગામ
નિર્મળ ગામ
પાવન ગામ
પવિત્ર ગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
રૂહિપ્રયોગનો અર્થ લખો : 'કાંકરો નાંખવો'

નડતર દૂર કરવું
ઝીણા પથ્થર નાંખવા
કાંકરા ફેંકવા
અડચણ ઊભી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP