Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા અયોધ્યા ઉજ્જૈન પ્રયાગ ગયા અયોધ્યા ઉજ્જૈન પ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Procurement e-Gram Vishwa Gram Swagat Online e-Dhara e-Procurement e-Gram Vishwa Gram Swagat Online e-Dhara ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતધ્ન વિધ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતધ્ન વિધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? મુખ્યમંત્રી જન સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન. જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવૉર્ડ એકલવ્ય એવૉર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવૉર્ડ એકલવ્ય એવૉર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP