Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખો: રઘુ + ઉત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘુત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘુત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય મકરંદ હિમાચલ ફિલસૂફ સૌજન્ય મકરંદ હિમાચલ ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે? કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ∆PQR માં P - X - Q તથા P - Y - R છે. XY¯ ∥ QR તથા PX = 4, XQ = 5 અને PY = 10 તો YR = ___ 8 13.5 12.5 11.5 8 13.5 12.5 11.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 3 6 9 7 3 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP