Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? શેરડી એરંડા બાજરી ઘઉં શેરડી એરંડા બાજરી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She played ___ her friend. better than so good good as more good better than so good good as more good ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? ઓખા ધુવારણ પોરબંદર ઉકાઈ ઓખા ધુવારણ પોરબંદર ઉકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? શ્રમીક કલ્યાણ યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? દંડનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ રાજનીતિ દંડનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ રાજનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. rained has been raining is rained rains rained has been raining is rained rains ANSWER DOWNLOAD GUJARATI MCQ APP