Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Procurement Swagat Online e-Dhara e-Gram Vishwa Gram e-Procurement Swagat Online e-Dhara e-Gram Vishwa Gram ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' અનુષ્ટુપ શિખરિેણી ચોપાઈ દોહરો અનુષ્ટુપ શિખરિેણી ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' શરતવાચક સમુચ્યવાચક પરિમાણવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક પરિમાણવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? એપલ મોટોરોલા નોકિયા સેમસંગ એપલ મોટોરોલા નોકિયા સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.' ગામ જ બસ રહી ગામ જ બસ રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She fell while ___. jumping jumps jump jumped jumping jumps jump jumped ANSWER DOWNLOAD GUJARATI MCQ APP