કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતીય નૌસેનાની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વાગીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરાયું, તેનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ?

પ્રોજેક્ટ 75A
પ્રોજેક્ટ 15B
પ્રોજેક્ટ 75
પ્રોજેક્ટ 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP