કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ?

વર્ષ 2024
વર્ષ 2027
વર્ષ 2050
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ?

ભૂમધ્ય સાગર
પેસિફિક મહાસાગર
એટલાન્ટિક સાગર
કાળો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મહેસૂલી ખાધ - 3.8%
રાજકોષીય ખાધ - 6.4%
પ્રાથમિક ખાધ- 2.8%
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ?

ચંદીગઢ
ઉત્તરાખંડ
જમ્મુ કાશ્મીર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP