કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ક્યા રાજ્ય દ્વારા પરય શિક્ષાલય નામક ઓપન રૂમ કલાસરૂમ લૉન્ચ કરાશે ?

મહારાષ્ટ્ર
તેલંગાણા
ઓડિશા
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ?

અનુચ્છેદ-112
અનુચ્છેદ-212
અનુચ્છેદ-215
અનુચ્છેદ-115

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP