કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

સાઉદી અરેબિયા
ઓસ્ટ્રેલિયા
UAE
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ?

3 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
7 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ?

ત્રિપુરા
આસામ
મિઝોરમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ?

પ્રણવ લહેરી
રિતેશ લહેરી
અક્ષય લહેરી
અલોકેશ લેહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP