Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ?

લોર્ડ રિયન
લોર્ડ મેયો
લોર્ડ કઝવે
લોર્ડ લિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?

બનાસકાંઠા જિલ્લાના
રાજપીપળાના
તારંગાના
ચોટીલાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

જયદેવ
સિધ્ધરાજ જયસિંહ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP