Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? પોર્ટલ વેબ સાઈટ હોમ પેજ ફ્રન્ટ પેજ પોર્ટલ વેબ સાઈટ હોમ પેજ ફ્રન્ટ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 27 12 9 15 27 12 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્તુળની મોટામાં મોટી જીવાને ___ કહે છે. વ્યાસ ક્ષેત્રફળ પરિઘ ત્રિજ્યા વ્યાસ ક્ષેત્રફળ પરિઘ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? બહુવ્રીહિ કર્મધારય ઉપપદ અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ઉપપદ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? મોહાલી બેંગ્લોર કાનપુર કલકત્તા મોહાલી બેંગ્લોર કાનપુર કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP