Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. પિતા-પુત્ર ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વજીર એટલે... પ્રધાન મંત્રી સૈનિક સંત્રી પ્રધાન મંત્રી સૈનિક સંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરઅવધિ નિરાવધિ નિષાવધિ નિરવધિ નિરઅવધિ નિરાવધિ નિષાવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેષ્ઠ જ્યેશઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેષ્ઠ જ્યેશઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 16 25 30 20 16 25 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP