Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? આઈ આર એસ થેલ્સ રોહીણી આર્યભટ્ટ આઈ આર એસ થેલ્સ રોહીણી આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 12 9 27 15 12 9 27 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'વરદાન' એટલે દાન દુઆ નિશાંત પાક દાન દુઆ નિશાંત પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? હોમ પેજ ફ્રન્ટ પેજ વેબ સાઈટ પોર્ટલ હોમ પેજ ફ્રન્ટ પેજ વેબ સાઈટ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? ચીન પાકિસ્તાન ભારત નેપાળ ચીન પાકિસ્તાન ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP