Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ઉમાશંકર જોષી ત્રિભોવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ઉમાશંકર જોષી ત્રિભોવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-9 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ વધુ હોય છે નકકી હોતી નથી. સરખી જ હોય છે ઓછી હોય છે વધુ હોય છે નકકી હોતી નથી. સરખી જ હોય છે ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? ઉપપદ બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ઉપપદ બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? મોહાલી બેંગ્લોર કાનપુર કલકત્તા મોહાલી બેંગ્લોર કાનપુર કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Give the adjective form of prevent. preventous preventful preventive prevention preventous preventful preventive prevention ANSWER DOWNLOAD GUJARATI MCQ APP