Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી એસ્થર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ મંદાક્રાન્તા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ મંદાક્રાન્તા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 30 26 28 25 30 26 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? રેવતી અવંતિ ઈન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતિ ઈન્દ્રાવતી કર્માવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. સાક્ષર મુત્સદી મચ્છર અદેખાઈ સાક્ષર મુત્સદી મચ્છર અદેખાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતિશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતિશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP