Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સમતલને કેટલા પરિમાણ હોય છે ? બે ત્રણ એક શૂન્ય બે ત્રણ એક શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ સંધિ ખોટી છે ? ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ઉન્નત = ઉદ્દ + નત સરસ્ + વર = સરોવર યથા + ઇચ્છ = યથેચ્છ ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ઉન્નત = ઉદ્દ + નત સરસ્ + વર = સરોવર યથા + ઇચ્છ = યથેચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ રાજા રામમોહન રાય લાલા લજપતરાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ રાજા રામમોહન રાય લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP