Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

સાવરકર
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘સ્વાગત ઓન લાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

લોક ફરિયાદોનું નિવારણ
શિક્ષણ
આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
માહિતીનું પ્રસારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાતમાં બૉક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?

પંચમહાલ
કચ્છ અને જામનગર
મહેસાણા અને પાલનપુર
વડોદરા અને ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજયની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ?

વિસ્તારનું ક્ષેત્રફળ
વિસ્તારની આવક
વિસ્તારમાં ઘરોની સંખ્યા
વસ્તીની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર
શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર
ગુજરાત પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

ગપ્પાં મારવાં
મુખ સિવાઈ જવું
કુસ્તી ન કરવી
અખાડા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP