Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

સૂર્યમંદિર, મોઢેરા
દ્વારકા મંદિર
ગીર અભયારણ્ય
ચાંપાનેર-પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ?

એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP